________________
(૧૪)
૯૧૩ જેતડાપુર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પગરસ ગામ શ્રી પાર જવું.
૯૧૪ પર.' દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી જમી એતપુરા જવું.
" ૧૫ જમીએતપુરા. • દેરાસરમાં ફકત ધાતુની પ્રતિમાં એક છે, અહીંથી પગરસતે ગામ શ્રી ઝુડા જવું.
* ૮૧૬ yડાળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શાબરમતી સ્ટેશન અહી મિલ થાય છે. અહીંથી ગામ શ્રી ટૅબા જવું,
૮૧૭ ટેબા ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કાસદસ
૪૧૮ કાસંદરા, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસભાવ મલે છે, અહીંથી ગામ શ્રી ઉણાદ જવું.
૯૧૯ ઉણુંદ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી દાલોદ જવું.
રદ દાલાદ, * દેરાસર ૧ તથા ઉતરવાની જગે છે, અહીંથી પગરસત ગામ શ્રી મોરઆ જવું.