________________
( ૧૫ ) ૧૦૦૫ માટી ખાખર.
દેરાસર ૧ સ૦ ૧૬૫૬ નુ બાંધેલ તથા ધર્મશાળા છે, ગામ રમણીય છે, અહીંથી પગરસતે ગામ શ્રી નાની ખાખર જવું. ૧૦૦૬ નાની ખાખર.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ વાડીઆમણું છે, અહીંથી ગામ શ્રી ઢુંઢા જવુ,
૧૦૦૭ ટુ’તા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી ભુજપુર
વા
૨ ૩
૧૦૦૮ ભુજપુર.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જૈનશાલા છે, અહીંથી ગામ શ્રી તુંબડી જવુ.
૧૦૦૯ તુમડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અટ્ઠીથી ગામ શ્રી ડાગરા
જવું.
૧૦૧૦ કઢાગરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ગામ વાડીઆમણા છે, તીથી ગામ શ્રી રામાણીઆ જવું.
૧૦૧૧ રામણીઆ..
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીથી ગામ શ્રી સરી જવુ ૧૦૧૨ છસરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ખારઈ
જવું.