________________
(૧૫)
૧૦૦૧ રાજપુર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી ગામ શ્રી જામનગર જવું.
૧૦૦૨ જામનગર. દેરાસરે મેટાં તેરભવ્ય તીરથ જેવાં છે, ધર્મશાળા તથા પાંજરાપોળે છે, જેનશાળા છે, જણસભાવ સર્વ મળે છે, અહીંથી પગરસતે ગામ થી બેટ સંખેઢાર જવું.
૧૦૦૩ શખદ્વારા ' દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી ડે છે. દ્વારકાનગરી વૈષ્ણવ લેકનું મોટું તીર્થ સ્થળ છે, હમેશાં હજાર જાત્રાળુઓ આવજાવ કરે છે અને જઇનના ૨૨ માં તીર્થંકર શ્રીનેમનાથની જન્મ ભૂમિકા અને જાદવેના મુંગટ શીરોમણી શ્રીકૃષ્ણ મહારાજની અસલ રાજનગરી આ શહેર હતું તે વખતે છપન્ન ક્રેડ જાદવો વસ્તાં હતાં અને જઇન ધર્મની જાહેજલાલી ગણી હતી. હાલ ફક્ત પગલા છે, ત્યાંથી પાછા બેટ દ્વારા આવવું. ત્યાંથી પગરસ્તે જામનગર પાછા આવવું અને અહી (જામનગર) થી બેટ મારફતે શ્રી કમુદ્દે જવું.
૧૦૦૪ કરછ-મુંદ્રા.* દેરાસર થાર ભવ્ય તથા ધર્મશાળા અને પાંજરાપોલ તથા જેનશાલા અને પિષદમાળા છે, ગામ જોવા લાયક છે, વેપારનું મથક અને કને, બાર છે, અહીંથી ગામ શ્રી મોટી ખાખર જવું.
* * મુળ નાયક ઠેકાણે શ્રી રત્નપ્રભુસુરિની પ્રતિમાં છે,
* કચ૭માં રેલવે નથી.