________________
(૧૫
૧૦૧૩ બાર દેરાસર બે તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી દેશરપુર જવું.
૧૦૧૪ દેશરપુર. દેરાસર ૧ તથા ધર્મશાળા પાંજરાપોળ વગેરે છે. અહીંથી ગામ બી વાંકી જવું,
૧૯૧૫ વાંકી. ( દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ગામલામાં
જવું,
૧૦૧૬ ગેએલશમાં. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી પત્રી જવું,
૧૦૧૭ પત્રી. દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી કુદરડી જવું,
૧૦૧૮ કુદરડી * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી કપમા
જવું,
૧૦૧ કપ, - દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ વાડીઆમ છે, અને વેલણ બહુજ સારા બને છે, અહીંથી ગામ શ્રી નવીનાર જવું.
૧૨૦ નવીનાર. . દેશસર૧ તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી બેરાજા જવું
૧૦૨૧ બેરાજા, દેરાસર તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી લુણી જવું: