________________
(૧૫)
૯૮૪ દેવચરાહી. દેરાસર૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી ગામ શ્રી સરળા જવું
૮૫ સરળ, દેરાસર તથા ઉતરવાની જગા છે, જણશ વસ્ત મળે છેઅહીંથી મામ શ્રી જવું,
૯૮૬ કંઢ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ટીકર જવું.
૯૭ ટીકર, (૨ણની ) દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી ગામ થી હળવદ જવું.
૯૮૮ હળવદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી સીતાપુર જવું. સ્ટેશન છે.
૯૮૯ સીતાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી સરકળ જવું.
૮. સરકી . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વઢવાણ • કયાંપ જવું.
૯૯૧ વઢવાણક્યાં૫. દેરાસરછ તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, ત્યાંથી ભાવનગર લાઇન નાની ગાડીમાં ચાર માઈલ વઢવાણ શહેર જવું, પગરતાની સડકે જે વખત વઢવાણ શહેર જવું હોય તે વખત ધાડા ગાઢ મળે છે.
૯૯૨ વઢવાણ શહેર, સસરે એ તથા ધરમશાળા છે વીસમા તીર્થંકરનું પ્રાચીન