________________
(1483)
૯૭૬ મુળી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ, શ્ર
સરા જવું.
૯૭૭ સરા.
દેરાસર ૩ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ
નારીચાણા.
૯૭૮ નારીચાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી સાયલા જવું. ૯૦૯ સાયલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી મુંળાડ સ્ટેશન બાર માઈલ થાય છે, ત્યાંથી ધ્રાંગધરા જવુ, માઇલ ૩૫ ભાડું રૂ. ૦.૯-૦ ૯૮૦ ધ્રાગધરા.
દેરાસર ૩ તથા ધરમશાળા છે, જશ વસ્ત મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખટાવદર જવું.
૯૮૧ ખાંટાવદર.
દેરાસર ૧ છઠ્ઠું તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ધુમઢ જવુ.
૯૮૨ મત.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્ર પુવા જવું.
૯૮૩ પુત્રા.
દેરાસર ! તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રા દેવચરાડી જવું.