________________
૯૪૬ માંડલ, દેરાસર છે, ધરમશાળા તથા જૈનશાળા છે, જણસભાવ મળે છે, અહીંથી ગામ શ્રી છનીઆર જવું.
૪૭ છનીઆર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી રૂપાલ જવું.
૯૪૮ રૂપાલ, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, દેજ સ્ટેશન ૩ બાલ થાય છેઅહીંથી ગામ શ્રી સીતાપુર જવું.
૯૯ સીતાપુર, દેરાસર ૧ નવું થાય છે, અપુર્ણ છે, તથા ઉતરવાની જમા છે અહીથી ગામ શ્રી દેજ જવું.
૯૫૦ દેજ, (સ્ટેશન) દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી પનાર જવું.
૫૧ પનાર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહાથી પગરસ્ત ગામ શ્રી કુકાવા જવું.
- ૫૨ કુકાવા, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી નામ કી ગુજાળા જવું.
૫૩ ગુંજાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, દેત્રોજ ચાર ગાળ થાય છે, અહીંથી દશલાણા જવું.