________________
(૧૭)
૫૪ દશલાણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ભાય, ણીજી તીર્થ જવું. વીરમગામથી ગેલડા રોશન થઇને ભાય
છ ૧ ગાઊ થાય છે, -
૯૫૫ ભોયણીજી તીર્થ ઓગણીસમા તીર્થનાથનું ભવ્ય દેરાસર મુખ્ય ધરમશાળામાં છે, તેની જોડે બીજી પણ મોટી ધરમશાળા છે. સ્વપ્ન આપી ભગવાન પ્રગટ થયા હતા. કારખાનેથી જોઈતી જણશ મળે છે. આ તીર્થને મહીમા આ કાળમાં ઘણે હેવાથી હરહમેશ ર૫-૫૦ યાત્રાળુ જાણુ આવે જાય છે. દર પુનમે ઘણા ગામેથી જાત્રી આવે છે, અને મહા સુદી ૧૦ પ્રતિષ્ઠ દિવસ વર્ષગાંઠ પર મેળો ભરાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી રામપર જવું.
૯૫૬ રામપુરા, - આ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ભકિડા સ્ટેશન ૧ ગાણ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડઢાણી જવું.
- ૯પ૭ ડઢાણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી દલોર જવું.
૯૫૮ દલોદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગુડ સ્ટેશન પાંચ ગાઉ થાય છે, અહીંથી વણા જવું.
૫૯ વણા, દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીથી લખવર સ્ટેશન ગા થાય છે, અહીથી ગામ શ્રી વીઠલગઢ જવું,