________________
(૧૮)
તથા કોચર ગ્યાં એક એક દેરાસરજી છે. વિદ્યાશાળા, તથા જઇને શાળામાં છે. શ્રાવકના બકરાઓને તથા છોડીઓને જૈનની કેળવણી આપવા સાથે વ્યવહારોપયોગી સરકારી નિશાળની કેલવણું આપવાની નિશાળે છે. ઉપાશ્રયે ઘણાં છે. સંસ્કૃત શિખવવાની શાળા છે. મેડી પાંજરાપોળ છે. શ્રીમદ્ હસ વિજય જૈન લાઈબ્રેરી તથા જૈન મંડળીઓ છે. શ્રી સિગીરીજીની શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી છે. સર્વ જણસભાવ મળે તેવું આ મેટું શ્રાવકનું રાજનગર જોવા લાયક શહેર છે, અમદાવાદથી પગરસ્તે થરતજ ગામમાં દેરાસર છે. પાછા અમદાવાદ આવી ત્યાંથી પ્રાંતીજ રેલને રસ્તે ૬ માઈલ નરોડા ગામ જવું, ભાડું રૂ૭-૧-૩
૮૯૩ નાડા, ત્રેવીસમા તીર્થંકરનું દેરાસર તથા ત્રણ ધરમશાળાઓ છે. અમદાવાદથી વર્ષમાં અહીં ઘણા સંધ આવે છે. દરેક પુનમે તેમજ હર હમેશ અહીં શહેર વિગેરેમાંથી જાત્રાળુ આવે છે. વાસણ ગોદડા વગેરે કારખાનામાંથી મળે છે. ત્યાંથી રેલ ગાડીએ દહેગામ ૧૨ માઈલ જવું, ભાડું ૨. ૦–૨-૩
૮૪ દહેગામ, દેરાસરજી છે. જણસ ભાવ મળે છે, ત્યાંથી પ્રાંતીજ ૨૩ માઈલ છે. ભાડું રૂ. ૧-૪-૦ છે.
૮૫ પ્રાંતીજ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી ગાળો ૪ વાધપુર જવું.
૯૬ વાધપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી આરાણ, જવું.