________________
( ૧૩૭ )
૮૭૯ તાજપુરી. છે. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ભાલુસણ જવું.
૮૮૦ ભાલુસણ - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પાસી જવું.
૮૮૧ પસી. દેરાસર ૫ જીર્ણ સ્થીતીમાં છે. અહીંથી પગરસતે ગામ શ્રી એકલારા જવું..
૮૮૨ એકલારા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પુંજાપરા
જવું;
૮૮૩ પુજાપર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી વરસેડા જવું.
- ૮૮૪ વરસેડા, દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ખાનપર જવું.
. ૮૮૫ ખાનપર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ છે. અમરાજીનું મુવાડું. જવું.
- ૮૮૬ અમરાજીનું મુવાડું - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી રખીઆળ સ્ટેશને જવું.