________________
૮૬૩ કસણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મોહનપુર જવું.
૮૬૪ મેહનપુર, ' દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વક્ત મળે છે, સ્ટેશન તલોદ છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી વખતપુર જવું,
૮૬૫ વખતપુરઆ દેરાસર ૧ તથા ધરમશાલા છે, ઇડરરોડ સ્ટેશન ૭ ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી જોટાણા જવું.
૬ જોટાણુ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દબાલિયા જવું.
દાલિયા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી દેધરોટા જવું
૮૬૮ દેધરોટા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી અપદરા જવું.
૮૬૯ અડપોદર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઇટાદરા જવું,
૮૭૦ ઇટાશ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી રણાસણ જવું,
વાલિયા
.
'