________________
(૧૭) .
૪૯ સાબલી, દેરાસર 1 સંપતી રાજાના વખતનું સંવત પહેલાનું તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી ટીટાઈ જવું.
૮૫૦ ટીટેઈ દેરાસર ૧ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી દાવડ જવું..
૮૫૧ દાવડ દેરાસર ૧ જીર્ણ કુમારપાળ રાજાનું બંધાવેલ ચાર વર્ષ પરનું છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાહેબાપુર જવું.
પર સાહેબાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉટડે જવું.
૮૫૩ ઊંટડે. - દેરાસર ૧ છ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખેડ બ્રહ્મા જવું
(૫૪ ખેડ બ્રહ્મા, દેરાસર ૨ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી જામલા જવું.
૮૫૫ જામલા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી
પક રાળ, દેરાસર ૧ છછું સ્થીતીમાં વિક્રમ સંવત થી ૩૦૦ વર્ષ પહેલા સંપતી રાજાનું બાવેલો છે, ધર્મશાળા છે. અહીંથી પસર તે ગામ શ્રી ગોડા જેવું.
દળ જવું.