________________
૪૩ મારે, દેરાસર લે છે, જેણે વસ્ત મળે છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી ધડીયા જવું.
૪જ પડીયા દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહી થી પગરસ્તે ગામ શ્રી આતરસુંબા જવું.
૮૪૫ આતરસુંબા દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અત્રેની દેશી કારીગરી વખાણવા લાયક છે. અહીંથી પગરસ્ત ગામ થી માંડવા જવું.
૪૬ માંડવા, દેરાસર ૧ છે, અહીંથી પગરસ્ત ગામ થી ઈડર જવું,
દેરાસર ૬ છે. ગામની નજીક ગર છે, કે જે ઇડરી આગઢ તરીકે પ્રખ્યાત છે તે ઊપર વિસાજ બાવનછનાસ્થનું ભવ્ય દેરાસર છે, ધર્મશાળા છે. જ્યાં ચીતામણી પાર્શ્વનાથજીની પ્રતિમાં બહુચત્કારી છે. તથા શાંતીનાથજીનું દેરાસર સંપતિ રાજાના વખતનું વિક્રમ સંવતના અગાઉનો જીણું સ્થીતીમાં છે. શ્રી શિવે સુધારી પ્રાચીન દેરાસરની યાદગારી રાખવા જેવી છે, જેમાં દાદાજીના પગલા પણ છે, જેને શાળા છે, ગાશાલા છે, અહીંથી ગામ શ્રી વડાલી જવું
૮૪૮ વડાલી, દેરાસર ૧ સંપતિ રોજના વખતનું વિમ સંવતના પહેલા ૩૦૦ વિનું પ્રાચીન છેતથા એક બીજે છે મળી દેસ બે છે, પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાબલી જવું,