________________
(૧૭૪ ૮૫૭ ગરા.
સસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાદરા જવુ.
૯૫૮ સાદરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહી'થી પગરસ્તે ગામ શ્રી તાર"ગાજી તીર્થે જવુ.
૮૫૯ તાર’ગાજી તીર્થ.
તાર ગાજી તીર્થ પાહાડ પર છે. નીચે ગામ છે. ત્યાં દેરાસર નવ તથા ધર્મશાળા છે. જસ સર્વે મળે છે, પાહાડની ચઢાઇ ચાડી છે. એક ભાલે પાહાડ ઉપર તીર્થં ખાજા ભગવાનનું વિશાળ ધણુંજ ་ચુ કુમાળપાળ રાજાનુ બંધાવેલુ' દેરાસર છે. તેના જેટલી ઉંંચારનુ બીજી એક દેરાસર 'હીંદુસ્તાનમાં કહેવાતું નથી. પહાડ પર કાંઇ વારી જતી નથી તેમ મળતી નથી, દર્શન પુજાદિ કરી નીચે ઉતરી આત્રવુ' હાયતા ગામમાં આવે અને ઉપર રાત્રે રહેવું હાયા રહી શકાય છે પણ ત્યાં પાહાડ પર કાંઈ જણસ મળતી નથી. ઉપર ધર્મશાળાઓ તથા ભડાર તથા કારખાનાની પેઢી છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સાઢેબા જવું. ૮૬૦ સામા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વાલ જવું.
૮૬૧ લાલ. દેરાસર ૨ છે, અહી'થી પગરસ્તે ગામ શ્રી હાપા જવું.
ટર હાપા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્ર કટાસણુ શેડ સ્ટેશને જવું.