________________
(૭૧ રણાસણ, -. કેરાસર ૧ કુમારપાળનું બંધાવેલ છે, ધરમશાળા છે, અહીથી ગામ શ્રી ઇરલી જવું.
૮૭૨ ઇરસોલી. દેરાસર ૧ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ડતા જવું.
( ૮૭૩ ડભેડા. (સ્ટેશન) દેરાસર ૧ જીર્ણ છે, ઉતવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સાઈ જવું.
૮૭૪ સરડે, દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ૨ ગામ શ્રી હડાદ જવું.
૮૭૫ હડાદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી આબુરોડ ર૪ મિલ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ધાનેરા જવું.
૮૭૬ ધાનેરા, - દેરાસર ૧ છછું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી તેરવાડા જવું,
૮૭૭ તેરવાડા, - કાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માણસા જવું.
૯૮ ભાણસા, દેરાસર ચાર છે, ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી તાજપરી જવું.