SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧ રણાસણ, -. કેરાસર ૧ કુમારપાળનું બંધાવેલ છે, ધરમશાળા છે, અહીથી ગામ શ્રી ઇરલી જવું. ૮૭૨ ઇરસોલી. દેરાસર ૧ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ડતા જવું. ( ૮૭૩ ડભેડા. (સ્ટેશન) દેરાસર ૧ જીર્ણ છે, ઉતવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સાઈ જવું. ૮૭૪ સરડે, દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ૨ ગામ શ્રી હડાદ જવું. ૮૭૫ હડાદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી આબુરોડ ર૪ મિલ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ધાનેરા જવું. ૮૭૬ ધાનેરા, - દેરાસર ૧ છછું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી તેરવાડા જવું, ૮૭૭ તેરવાડા, - કાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માણસા જવું. ૯૮ ભાણસા, દેરાસર ચાર છે, ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી તાજપરી જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy