________________
( ૧ ) ૮૨૬ સપાદર.
દેરાસર.૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી રૂમતા જવુ.
૮૨૭ ઉમતા.
દેરાસર ૧ તથા નાજુક ધર્મશાળા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી પપર જવુ".
૮૨૮ પીપરદર.
ઢારાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ચાણસાઢા જવું.
૮૨૯ ચાણસાડા દેરાસર ૧ અપુર્ણ છે, અહીથી પગરસ્તે ખેરાળુ ચાર ગાઊ થાય છે, અહીથી પગરસ્તે ગામ શ્રી લુણવા જવું.
૮૩૦ લુણવા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી સિધ્ધપુર સ્ટેશન ૫ ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉન્ન જવું. ૮૩૧ :
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડભાડ જવુ’.
૮૩૨ ભાડ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વલાદ જવું.
૩૩ વલાદ.
- દેરાસર ૧ છણ છે ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી જામકા જવુ.