________________
( ૧૨ )
૮૧૮ ખરદા.
દેરાસર ૧ અપુર્ણ તથા ધરશાળા છે, અહીંથી ભાડુ સ્ટેશન કે ગાઉ થાય છે માટે ભાંડુ જવું.
૮૧૯ ભાંડું.
દેરાસર એ છે. ઉતરવાની જગા છે. અહીંથી પગરસને ગામ શ્રી કામલપુર —ગાઢવા જવું.
૮૨૦ કામલપુર-ગોઠવા
દેરાસર ૧ અઠ્ઠું છે. અહીંથી પગસતે ગામ શ્રી ઉદલપુર જી. ૮૨૧ ઉદલપુર.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે આમ શ્રી કમાણા જવું.
દેરાસર એ તથા
શ્રી ગેાઢવા જવું.
૮રર કમાણા,
ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે મામ
૮ર૩ ગાઢવા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી ખેરાળુ સ્ટેશન જવુ.
૮૨૪ ખેરાળુ,
દેરાસર એ તથા પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડનગર જવું:-અહીંથી તારંગાજી તીર્થં ચાર ગાઉ થાય છે, ખેલમાડી મળે છે.
૮૨૫ વડનગર.
દેરાસર ૫ તથા ઘરમશાળા છે, જસ વસ્તુ સર્વે મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી સિપેાદર જવું,