________________
*
*
*
'(ર) શાળા છે. અહીથી રેલમાર્ગે ન માઈલ વડનગર છે ભાડું રૂ. ૭-૧મા પણ પગરસતે ગામ શ્રી ભાલક જવું.
૮૧૧ લાલક દેરાસર બે છે ઉતરવાની જગા છે; અહીંથી પગરસતે ગામ શ્રી રપ જવું.
૮૧૨ દેણપ, દેરાસર ૧ છે અહીંથી વિસનગર સ્ટેશન ૩ ગાઉ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી કડા જવું.
૮૧૩ કડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી મુંજા જવું.
૮૧૪ ગુજા, દેરાસર ૧ તથા ઉતસ્વાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી સવાળા જવું.
( ૮૧૫ સવાળા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ખરવડા જવું.
૮૧૬ ખરવડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે થામ લાછડી જવું.
૮૧૭ લાછડી, * દેરાસર ૧ જી સ્થીતીમાં છે. અહીંથી પગરસતે ગામ થી wા જવું.