________________
(૧૨)
૯૫-ઉનાઉ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગસતે ગામ શ્રી પાનસર જવુ.
૭૯ પાનસર
દેરાસર ૧ જીણું છે. ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પરીઅલ જવું. ( પાનસર સ્ટેશન છે).
૭૯૭ પરીઅલ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સરઢવ જવુ.
૭૯૮ સરઢવ
દેરાસર ૧ અે ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે “ ગામ શ્રી વાસણ જવુ.
૭૯૯ વાંસણુ,
દેરાસર ૧ છે, અહીંથી ગામ શ્રી દહેગામ જવું, ૮૦૦ દહેગામ.
દેરાસર ૧ ભવ્ય છે, અહીંઆ અઠાવીસ નાની પ્રતિમાંઆખડીત એ ધરમશાળા છે. જઇનશાળા છે. અહીંદહેગામ રટેશન છે. અહીંથી પ્રાંતીઆ જવુ.
- દેરાસર ૧ તથા સણા જવુ.
૮૦૧ પ્રાંતીઆ.
ધર્મશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ધારી
૮૦૨ ધારીસણા
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી રખીઆલ સ્ટેશન ં ગાઊ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડવાસા જવું.