________________
(૧૩)
-
,
(૩૪ જસકા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહી થી પગરસ્ત ગામ થી મછવા જવું.
૮૩૫ મછવા. દેરાસર 1 જીણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉણાદ જવું.
૮૩૬ ઉણદ. દેરાસર ૧ જીણું છે. અહીંથી પગરસ્તે ગામ થી મંડાલી જવું
: ૯૩૭ મંડાલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ થી અડીઆ જવું.
૮૩૮ અડીઆ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી દુનાવાડા જવું.
૮૩૯ નાવાડા, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી વાંસા જવું.
૮૪૦ વાસા, . દેરાસર 1 જીર્ણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી જમનાપુર જવું,
૮૪૧ જમનાપુર દેરાસર 1 જીર્ણ છે, અહીંથી પગરરતે ગામ શ્રી બેરવાડા જવું,
૮૪૨ બોરતવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ પ્રી ખાખર જવું.