________________
- દેરાસર રડી પાર્શ્વનાથનું છે. ધર્મશાળા છે. જય વસ્ત્ર મહે છે. અહીંથી પગરસત ગામ શ્રી કલ્યાણા જવું. ઉંઝા સ્ટેશન છે. ચગાઉ થાય છે.
૭૮૧ કલ્યાણ દેરાસર ૧ ઊતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગાણ મી ડાબી છે, ત્યાં જવું.
૨ ડાલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પગરસ્તે ગામ થી બામણવાડા જવું.
૭૮૩ બામણવાડા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી સિદ્ધપુર સ્ટેશન ૩ ગાઊ થાય છે. અહીંથી પગરસ્તે ગામ છો મેત્રાણ જવું,
૭૮૪ મેત્રાણ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામે શ્રી કહેડા જવું.
૭૮૫ કહોડા, દેરાસર છે જેમાં કુલનાયક કાણે ધાતુની નાની પ્રતિમા છે, તે છણ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પરતે ગામ થી લિખેદરા સ્ટેશન જવું.
- ૮૬ લિંબોદરા દેરાસર ૧ જીર્ણ છે, ઘમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સોજા જેવું.