________________
(૧૨)
૭૭૨ ગોજારીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ થી ડાંગરવા સ્ટેશને ૬ ગાઉ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી ફુદેડા જવું. .
૭૭૩ કુદેડા, * દેરાસરે ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી ઉંઝા સ્ટેશને જવું.
૭૭૪ ઊંઝા.. ? દેરાસર ૩ છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસતે ગામ શ્રી ઉનાવા જવું.
૭૭પ ઉનાવા. દેરાસરામીડભંજન પાર્શ્વનાથનું છે, તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી સિદ્ધપુર જવું.
૭૭૬ સિધ્ધપુર આ દેરાસર ૩ ભવ્ય તથા ધર્મશાળા છે. જનશાળા છે, પાંજરાપેલા છેઅહીંથી પગરસતે ગામ શ્રી ચુડાવ જવું. (સિદ્ધપુર સ્ટેશન છે)
૭૭૭ ૮ડાવ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ગઢોર જવું,
૭૭૮ એર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી દાસજ જવું.
૯૭૯ દસજે. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી, મહેરવાડા જવું.