________________
(૧૨) ૭૬૪ મિલાદરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી જંત્રાળ જવું.
૭૬૫ જત્રાળ
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી પિલવાઇ જવું. ૭૬૬ પીલવાઇ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દેવડા જવું.
૭૬૭ દેવડા. અહીથી વિસનગર સ્ટેશન પાંચ ગાઉ થાય છે, શ્રી વેડા જવુ.
૭૬૮ વેડા.
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ
દેરાસર ૧ તથા ઉતવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉબખલ જવુ.
૭૯ ઉમખલ.
દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ચરાડા જવું.
૭૭૦ ચરાડા.
+ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દુગાવાડીઆ જવું.
૭૭૧ દુગાવાડીઆ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી વિશનગર સ્ટેશન ૪ ગા થાય છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગોજારીઆ જવું.
– મલનાયક ઠેકાણે નાની ધાતુની પ્રતિમાં છે,