________________
૭૪૮ સરદાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી વિલ જવું.
૭૪૯ વિલ, દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ગેરીતા જવું.
૭૫૦ ગેરીતા. દેરાસર બે છે, ધર્મશાળા છે, અહીંથી પમરસતે ગામ શ્રી બેરૂ જવું.
૭૫૧ બોરૂં. | દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસેતે ગામ શ્રી લાડેલ જવું.
૭પર લાડેલ, આ દેરાસર ૧ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પુંધરા જવું.
૭૫૩ પુંધરા, * દેરાસર ૧ જીર્ણ તથા ધર્મશાળા છે અહીંથી પગરસ્તે ગામ થી ડાલા જવું.
૭૫૪ ડાલા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી રણાસણ જવું.
ઉપૂ૫ રણુસણ, કેસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ થી માડી જવું.