SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ સરદાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી વિલ જવું. ૭૪૯ વિલ, દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ગેરીતા જવું. ૭૫૦ ગેરીતા. દેરાસર બે છે, ધર્મશાળા છે, અહીંથી પમરસતે ગામ શ્રી બેરૂ જવું. ૭૫૧ બોરૂં. | દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસેતે ગામ શ્રી લાડેલ જવું. ૭પર લાડેલ, આ દેરાસર ૧ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પુંધરા જવું. ૭૫૩ પુંધરા, * દેરાસર ૧ જીર્ણ તથા ધર્મશાળા છે અહીંથી પગરસ્તે ગામ થી ડાલા જવું. ૭૫૪ ડાલા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી રણાસણ જવું. ઉપૂ૫ રણુસણ, કેસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ થી માડી જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy