________________
( ૧૨૧)
૭૫૬ મહુડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિહાર જવુ.
૭૫૭ વિહાર.
દેરાસર ૧ નાગફણા પાર્શ્વનાથનુ` છઙે છે, તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી કાલવડા જવું. ૭૫૮ કોલવડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે મામ શ્રી કુકરવાડા જવું.
૭૫૯ કુકરવાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરાડ જવું. ૭૬૦ ખરાડ.
દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બામણવાડા જવું,
૭૬૧ બામણવાડા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઝંઝાદેણુ જવું.
૭૬ ટેટાદણુ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડાસણ જવુ.
૭૬૩ વડાસણ
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી. બિમા કરી જવું.