________________
( ૧૨૭ )
૮૦૩ વડવાસા,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મગાડી જવું.
૮૦૪ મગાડી.
દેરાસર એ છઠ્ઠું સ્થીતીમાં છે, ધરમશાળા છે, અહીંથી ભાડા સ્ટેશન ૨ ગાઊ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી જલુદ્રામાઢા જવુ, ૮૦પ જલુદ્રા મોટા.
દેરાસર ૧ જીણુ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મેાટાઇસનપુર જવું. ૮૦૬ મેટા ઈસનપુર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી છાલા જવું .
૮૦૭ છાલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી હાલીસા જવુ.
૮૦૮ હાલીસા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરરતે ગામ શ્રી ખરીહું જવું.
૮૯ મરીયલ,
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિસનગર જવું.
૮૧૦ વિશનગર.
રાસર ૯ છે, જેમાં રૂષભ દેવજીના દેરાસર ૧ જીર્ણ છે, તથા માણી પાર્શ્વનાથજીના દેરાસર જોવાલાયક છે. ધર્મશાળા છે, જન