________________
(૧૧) જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્તે ગામ લોદરા જવું.( દશ સ્ટેશન છે.)
૭૪૧ લોદરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી આગલોડ જવું.'
૭૪ર આગલોડ, દેરાસર બે છે, ધરમશાળા છે, અહીથી વિજાપુર સ્ટેશન ૫ગા થાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી સમાઉ જવું.
૭૪૩ સાઉ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી ગવાડા જવું.
૭૪૪ ગવાડા, દેરાસર બે છે, જેમાં ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે અહીથી પગરસ્તે ગામ થી પેઢામલી જવું.
૭૪૫ પેઢામલી. દેરાસર 1 જ છે, અહીંથી પગરસ્તે ગામે શ્રી આજેલ જવું.
૭૪૬ આજેલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી. લોદરા સ્ટેશન ૧ ગાઊ થાય છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી નવાધપુર જવું..
૭૪૭ નવાસંધપુરા, દેરાસર બે છે ધરમશાળા છે. અહીંથી પગરસે ગામ શ્રી સરદારપુર જવું.