________________
(૧૭)
૭૫ લાધણજ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી અંબાસણ જવું.
૭૨૬ અબાસણ, દેરાસર ૧ અમીઝરા પાર્શ્વનાથનું શવત ૧૮૬૦ નું બંધાવેલ છે ધરમશાળા છે, જણસ વસ્ત મળે છેઅહીંથી પગરસ્તે જગુદન સ્ટેશન ૩ ગાઉ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માકણજ જવું..
૭ર૭ માકણુજ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી જોરણજ જવું
૭૨૮ રણજ. દેરાસર ૧ અપૂર્ણ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પર જવું.
૭ર૯ પાચાર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી મુસલણ જવું.
૭૩૦ સુલસણ, દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી સામેત્રા જવું.
૭૩૧ સામેત્રા, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીથી પગરતે ગામ શ્રી છે લાસણ જવું.
૭૩ર લાસણ, દેરાસર ૧ છે ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે,