________________
૭૧૮ મહેસાણા દેરાસરે ૮ ગામમાં છે તથાગામ બહારત્રાના રસ્તે એકર છે ત્યાં પગલા છે. દેરાસરો, ધમશાળા તથા જઈનશાળા છે. સર્વ ચીજ ભાવે મળે આ મહેસાણા જંકશનથી ૧ રેલ પાટણ જાય છે, બીજી વીસનગર તારંગા જાય છે, ત્રીજી અમદાવાદ તરફ અને ચોથી આબુજી મારવાડ તરફ જાય છે. અહીંથી રેલમાર્ગ ગામ શ્રી લિંય જવું. '
૭૧૯ લિય, * - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી hીમારડા જવું
૭૨૦ છઠીઆરડા. • દેરાસર 1 જીર્થ સ્થીતીમાં છે અહીંથી પગરસતે ગામ શ્રીવડસમાં જવું.
- ૭ર૧ વહેસમા, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી ડાંગરવા સ્ટેશને ૨ ગાઉ થાય છે. અહીંથી સાલડી જવું.
૭૨૨ સાલડી, દેરસર ૧ છે, ઉતરવાની જગા છે અહીથી ગામ શ્રી મેલ જવું,
૭ર૩ મે દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્ત ગામ શ્રી બાલાલ જવું.'
૭૨૪ બલાલ, - દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી લાધાજ