________________
િતીર્થની હકીકત જઈ જાત્રાએ જવું. અહીથી પગરસતે ગામ શ્રી સુરા જવું,
( ૭૦૩ પુરા દેરાસર ૧ મનમોહન પાર્શ્વનાથનું સંવત ૧૮૬૪ની સાલનું પાવેલ છે, પણ હાલત છ સ્થીતીમાં છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગલ્સ જવું.
- ૭૦૪ ગાલુ, દેરાસર 1 જણે છે. ઉતરવાની જગા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી લણવા જવું.
૭૦૫ લણવા, દેરાસર ૧ શામળીયા પાર્શ્વનાથજીનું છે, ધરમશાળા છે, અહીંથી બધીજ સ્ટેશન બે ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાલરી જવું.
૭૦૬ કાલવી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી રતિજ જવું.
- ૭૦૭ રાતેજ, બાવન છનાલય ભવ્ય દેરાસર તથા ધરમશાળા છે, તીરથ યાત્રા મેળો ભરાય છે. અહીંથી કાશન સ્ટેશન ચાર ગાઊ થાય છે, પણ પગરસ્ત ગામ શ્રી ચવેળી જવું.
૭૦૮ ચો . દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગસત ગામ શ્રી દેથલી જવું.
૭૦૯ થિી . ? દેરાસર ૧ છે, તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પૃરુતે ગામ શ્રી બ્રાધાણવાડા જવું,