________________
(૧૧)
૯૬ વાગડેદદેરાસર 1 જીણ સ્થીતીમાં છે. અહીંથી ગામ શ્રી ચારૂપ જવું.
૬૯૭ ચારૂપ, દેરાસર ૧ તથા ધરમશાળા છે જણસ વસ્ત મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી સાંકરા જવું. અહીં જનતાંબરીને એક ઘરે નથી. સ્થાનકવાસી તથા દગમ્બરી છે,
૯૮ સાંકરા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ચાણસમાં જવું.
દ૯૯ ચાણસમાં. - દેરાસર ૧ તથા ધર્મશાળા છે. શ્રી લેવા પાર્શ્વનાથજીની વાળની પ્રતિમાં છે. ફાગણ સુદ ૩ નું વરસ ગાંઠના પ્રસંગે મેળો ભરાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી ધીણાજ જવું. સ્ટેશન પણ ધીણોજ છે,
૭૦૦ ધીણેજ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડા વળી જવું.
૭૦૧ વડાવળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે ગામ થી સંખલપુર જવું.
૭૦૨ સંખલપુર ફરતી દેરીઓનું મોટું પ્રાચીન દેરાસર છે. ઉતરવાની જગા દક જણસ મલે છે.
અહીંથી પગરસ્તે ગાઉ દસ શ્રી સંખેશ્વર તીર્થે જવાય છે. તેમજ નંબર ૬૮૮ પાટણથી ચાણસમાં અને પંચાસર થઈ જવાય છે. આ