________________
( ૧૧ )
૭૧૦ બ્રાહ્મણુ વાડા
દેશસર ૧ તથા પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડેડાણા
જવું.
૭૧૧ ડેડાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રૂપપુરા જવુ.
૭૧૨ રૂપપુરા.
દેરાસર ૧,જીરૂં સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી દૈનમાય જવું.
૭૧૩ દેનમાલ.
·
દેરાસર ૧ સીતામણી પાર્શ્વનાથનું છઠ્ઠું છે, ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ગારાદ જવું.
૭૧૪ ગારાદ.
દેરાસર ૧ તથા ઉતરતાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી મીંડારપુર જવુ.
૭૧૫ પીડારપુર
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બા—સાલી જવું.
૭૧૬ અંબાઇ-સાલકી.
દેરાસર ૧.તથા ધર્મશાલા છે, જણસ વસ્તુ મળે છે. અહીંથી પાટણરસ્ટેશન દશ ગાઉ થાય છે. અહીંથી પગરસ્તે શ્રી ખેચર, ગામે જ ૭૧૭ મેચર.
1
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્ર મહેસાણા જવું.