________________
(i)
અપૂર્વ અને અલાકીક ચાદિની પ્રતા અહીંના ભડારમાં છે. સર્વે ચીજ
મુખ્ય છે.
પાટણથી ખેલગાડીએ કાસ સાત સરીયદ ગામ છે ત્યાં જવું, ૬૮૯ સરીયદ.
હું દેરાસર હું તથા ઉતરવાની જગા છે, જણ્ય ભાવ મલે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રણુંજ જવું.
૬૯૦ રણુંજ
દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મદ જવુ.
૬૯૧ મદ.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પચરસ્તે ગામ શ્રી સરેર જવુ, ૨ સર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી થરાવી જવું.
૬૩ કથરાવી.
દેસસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરરત ગામ શ્રી ઉંદરા જવુ.
૧૯૪ ઉદરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કધર જવુ. અહીંથી પાટણ સ્ટેશન ત્રણ ગા થાય છે.
૫ સ`ખારી.
દેરાસર તથા ધર્મશાળા છે, અહીંથી પગરસતે ગામ શ્રી વાયડ જેવુ, ૬ વાયડ
દેરાસર છઠ્ઠું સ્થીતીમાં છે ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી નાગાર જવુ