________________
(14) પફ સેમતપુર દેરાસર ! તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસત ગામ પિલુચા જવુ.
૬૬૦ પિલુચા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ વસ્તુ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાદરામ જવુ. ૬૬૧ કોદરામ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ડાલવાણું જવું.
દર ડાલવાણું,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પંગરસ્તે ગામ શ્રી મગરવાડા જવું.
દર મગરવાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાટડી જવું.'
૬૪ કોટડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્ર પાંચાળા જવુ.
૬૬૫ પાંચાલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ધનાલી જવું.
૬૬૬ ધનાલી.
દેરાસર ૧ તથા જજીસ વસ્તુ મળે છે, અહીંથી પગરસ્તે જીંમ શ્રી મરી જવું.