________________
(૧૦).
૧૨ જેસલાણી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પણ તે ગામ શ્રી ભંડાણા જવું,
૬૪૪ ભંડાણ. રાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગ રસત ગામ. શ્રી સ@ાગામે જવું.
૬૪૫ સરલાગામ, રેરાસર ૧છે, જણસ ભાવ મલે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ભાસણ જવું.
૬૪ કુલાસણ દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પણ રસતે શ્રી ટાકરવાડા જવું.
૬૪૭ ટાકરવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ચંડીસર જવું.
૬૪૮ ચંડીસર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી જોતા જવું.
૬૪૯ મેતા દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જહુસભાવ મલે છે અહીથી પગ માણમમ શ્રી પરબડી જવું.
૬૫૦ પરબડી - દેરાસ ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગ પગ ત ગ જોવા જવું.
.
1