________________
( ૧૦૪ )
૩૪ ચાંગા
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ
શ્રી ભડાણા જવું.
દેરાસર ૧ છે, શ્રી સલમકાટ જવું.
દૃરૂપ ભ'ડાણા, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસને ગામ
૬૩૬ સલમકાટ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી નાંદેાંતા જવું.
૬૩૭ નાંદાતરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી વદ જવું.
૩૮ વગઃ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસતે વેડચાં જવુ:
૬૩૯ વેડચાં.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી જગાણા જવું.
૬૪ જગાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી ભુતડી જવુ, અહીંથી પાલણપુર સ્ટેશન નજીક છે. ૬૪૧ ભુતડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી પગ સતે ગામ શ્રી જેસલેણી જવુ.