________________
(૧૩)
૧૮ વેડા દેરાસર ૧ છે ઉતરવાની જગા છે, અહીથી પગ રસતે ગામ થી કમાલપુર જવું.
૧૮ કમાલપુર, ( દેરાસર ૧ શો વરશ ઉપરનું જુનું છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી આણવરપુર જવું.
૨૦ આણવરપુર, * દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરફતે ગામ શ્રી નવું ગામ જવું.
દ૨૧ નવું ગામ દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, ગોશાલા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી રાંક જવું.
દરર રાંક 1. દેરાસર 1 જીર્થ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીથી પગરસ્ત ગામ શ્રી ગોતરકા જવું.
દ૨૩ ગેરકા. .. દેરાસર છે, તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ, શ્રી નજુપુરા જવું.
૨૪ નજુપુરા. - દેરાસર ૧છે, ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે. અહીંથી, પગરસ્તે ગામ શ્રી દુદખા જવું.
૨૫ ફદમાં, પર દેરાસર 1 જીઈ સ્થીતીમાં છે. ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્ત ગામ શ્રી કસરા જવું.
* *
*