________________
(tos) ા સમા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગ રસી ગામ ગામડા નવું.
૬૧૧ લાલાડા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે-ગામ નાની ચલ જવુ.
૬૧૨ નાની ચ`દુલ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જણસ ભાવ મળે છે, અહીંથી પમ સત ગામ ધધાણી જવું,
૬૧૩ ધધાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પંગ રસતે. ગામ શ્રી મામા જવુ.
૧૪ નાયકા.
દેરાસર ૧ જીતુ સ્થીતીમાં છે, અહીંથી પગ સત ગામ શ્રી વારાઈ જવું,
૧૫ વારાક.
દેરાસર ૧ છે, ધર્મશાળા છે, જસ ભાવ મળે છે, અહીંથી પગ રાતે ગામ શ્રી કારડા જવું.
૧૧૬ કોરડા,
દેરાસર ૧- જીણું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી રાધનપુર જવું,
૬૧૭ રાધનપુર
દેરાસર ૨૬ છે,
ધર્મશાળા છે, જૈનશાળા છે, પાંજરાપાલ છે, ગામ રમણીક છે, અહીંથી પમ રસતે ગામ શ્રી વેડા જવુ.