________________
(૧૦૧)
તીર્થકરના વખતમાં અસાઢી મામા થાવકે આ શંખેશ્વરજીની પ્રતિમાં ભરાવેલી હતી તે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં પૂજાતાં શ્રીકૃષ્ણ વાસુદેવ અને જરાસંધના દારૂણ યુદ્ધ વખતે જાદવેની જરા નિણાર્થે આઠમ તપ શ્રીકૃષ્ણને કરવાથી પ્રગટ થઈ હતી ત્યારથી અહીં પૂજાય છે. કારખાનામાંથી સર્વ ચીજ મળે છે. - કારતકી તથા ચિત્રી પુનમે મેટા મેલા ભરાય છે. અહીંથી ગામ શ્રી કુકરાણા જવું.
૬૦૪ કુકરાણું. ન દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, અહીંથી પગરસ્તે ગામ કી એ રમેટી જવું.
૬૫ ચંદુરટી, * દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ત્યાંથી પગરસ્તે શ્રી કુબારઈ જવું
૬૦૫ કુમાર. - દેરાસર ૧ હર્ષ સ્થીતીમાં છે ઉતરવાની ક્ના છેઅહીંથી પગ રાતે ગામ શ્રી સુવડ જવું.
૬૦૭ ટુવડ .દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પંચાસર જવું. અહીથી દેત્રોજ સ્ટેશન ૧૪ ગાઊ થાય છે.
૬૦૮ પંચાસર, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, પગ રતે ગામ શ્રી વાઘેલ જવું, અત્રેથી પાટડી સ્ટેસન ૯ ગાઉ થાય છે.
૬૦૯ વાધેલ. દેરાસર 1 જ છે, ઉતરવાની જગા છે. ત્યાંથી પગ રસ્તે ગામ શ્રી સમી જવું,