________________
(૧૦૦)
૫ સણાલ. દેરાસર ૧ જઈ છે. ઉતરવાની જગા છે અહીથી પગ રસ્તે ગામ શ્રી ઢીમાં જવું,
૫૯૭ દ્વીમાં . દેરાસર 1 જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી બાલુતરી જવું.
પટ૮ બાલતી. દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી સાંતળપુર જવું.
પ૯૯ સાંતળપુર, કેરોસર ૪ છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મળે છે, અંહીથી પગરસ્તે બહુતરા જવું.
૬૦ બહુતી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ઉંચાસણા
જવું.
૬૦૧ ઉચા-સણું દેરાસર ૧છે, તથા ઉતરવાની જગા છે, અહથી પગરસ્તે ગામ શ્રી મુજપુર જવું.
૬૨ મુજપુર દેરાસર રે છે, ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી સંખેશ્વર જવું.
૬૦૩ સખેશ્વર (તી). સંખેશ્વરજી ત્રેવીસમાં ભગવાનના નામથી આ તીર્થ સુપ્રસિધ્ધ છે. વિશાળ દેરાસર તથા ધર્મશાળાઓ છે. ગઈ ચોવીસીના નવમાં