________________
i (4)
૫૮૦ આરી.
- દેરાસર ૧. તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ધનીઆવાડા જવું.
૫૮૧ ધનીઆવાડા.
ધરમશાળા છે. અહીંથી સ્ટેશન ડીસાક્રેમ્પની નજીક
દેરાસર ૧ છે, છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખીમત જવું.
૫૮૨ ખીમ.
દેરાસર ૧ છઠ્ઠું છે, જસ ભાવ મળે છે, ઉતરવાની જગા છે, હાથી પગરસ્તે ગામ શ્રી દિવાદર જવુ, ૧૮૩ દિવદર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી તીરવાડા જવું.
૫૮૪ તીરવાડા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી યા જવું. ૫૮૫ રૈયા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કુવાળા જવું,
૫૬ વાળા.
દેરાસર ૧ જીરાવળા પાર્શ્વનાથજીના છે, ઉતરવાની જંમા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી વામ જવું.
૫૮૭ વામ.
દેરાસર ૧. તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્ર ભાભર જવું.