________________
(
૯ ).
૫૮૮ ભામર, દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીં પગ રસ્તે મિટીપાહી છે ત્યાં જવું.
પ૮૯ મિઠી-પાલી, દેરાસર ૧ છ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીયી પગ રસ્તે મા મેલ જવું.
૫૯ભેલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી સુવાણ જવું.
૫૯૧ લુવાણું, દેરાસર ૧ કર્યું છે, ઉતરવાની જગા છેઅહીંથી નામ કમી સુઈ ગામ જવું.
પર સુઈગામ, દેરાસર છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ થી વાવ જવું
૫૯૩ વાવ, દેરાસર ૩ છે, ધર્મશાળા છે, પાંજરાપેલ છે. અહીંથી પગ રસ્તે ગામ શ્રી અસારા જવું.
પ૯૪ અસારા, દેરાસર ૧ જાણે છે, છતારવાની જગા છે, અહીથી પમ રસ્તે ગામ થી બેણપ જવું.
( ૫હ્ય બેણપ, દેરાસર ૧ કર્યું છે, જણસ મળે છેઅહીંથી પગ તે ગામ થી સવાલ જવું,