________________
(૯૭)
પ૭ર મોગલ. દેસર ૧ છે, ધર્મશાળા છે, જેણસ વસ્ત મલે છે. અહીંયા પણ રસ્તે ડીસા કેમ્પ સ્ટેશન ૩૦ ગાઉ થાય છે. અહીં પગ રસ્તે ગામ શ્રી નારોલી જવું.
૫૭૩ નારેલી, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી મોર ખાણ જવું.
પ૭૪ મારખાણ. શ્રી ગેડીજીના પગલા છે, દેરાસર નથી તથા ધર્મશાલા જણસ વસ્ત મલે છે, અહીંથી પગે રસ્તે ગામ શ્રી માંડયા જવું.
પ૭૫ માંડકા, ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં પગ રસ્તે ગામ થી તીથગામ જવું,
૫૭૬ તીથગામ, . * દેરાસર ૧ જીર્ણ છે, અહીથી ડીસા કેમ્પ સ્ટેશન પર ગા. થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી કેરવાડા જવું
- પ૭૭ કરવાડા, દેરાસર સીખર બંધ નથી પણ દેરી એક છે. જેમાં ગાડી મહારાજના પગલા છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી જેતડા જવું. .
પ૭૮ જેતડા, દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામે શ્રી પાયાબાડા જવું.
પ૭૯ પાથાબાડા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી આરલી જવું,