________________
() •
પ૬૪ ભડથ. આ દેરાસર છે, ધરમશાળા છે, જણસ મલે છે, અહીંથી ત્રણ ગાઉ ગામ શ્રી ડીસાકેમ્પ જવું.
પદપ ડીસાકેમ્પ. - દેરાસર ન છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે સાત ગાઉ શ્રી નેર જવું
" પર રાનેર, દેરાસ ૧ તથા ધર્મશાળા છે. જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ ગ્રામ શ્રી એમણો જવું.
પ૬૭ ખેમણ. દેરાસર ૧ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી પંદર ગાઉ પગરસતે ગામ શ્રી થરાદ જવું.
પ૬૮ થરાદ, દેરાસર બાર છે, તથા ગામની બહાર ભાગોળે ૧ દેરી છે. જેમાં થરાદ પાર્શ્વનાથજીને પગલા છે. ધર્મશાળ છે, જઇનશાળ છે, પાંજરાપોળ છે, અહીંથી પગરસતે ગામ શ્રી ડુવા જવું.
પ૯ ડુવા, - દેરાસર ૨ છે. પણ સ્થીતી છણે છે. ધરમશાળા છે, જણસ વરત મલે છે. અહીંથી પગરસતે ગામ શ્રી મોટા જવું..
દેરાસર ૧ ગામની ભાગોળે છે. ધર્મશાળા છે, જણસ મલે છે. અહીંથી પગરસતે ગામ શ્રી પીલુડા જવું.
૫૦૧ પીલુડા, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી માંગરેલ જવું,