________________
(૪)
શેઠનુ કરાવેલુ' પ્રથમ તીર્થંકરત દે છે. ત્યાંથી નવી ધર્મશાળા બાહાર ાવ પાસે થઈ ઊંચા માર્ગે જતાં શ્રાવણ ભાદરવા નામે તળાવ છે.
આભુગિરિરાજ પર ઘણી તરેહની વનસ્પતી • ઉગે છે, કેટલેક સ્થળે ગીચ ઝાડી છે. અન્ય દર્શનીનાં પણ સ્થાનક છે. જોગી રહે છે.
આબુના કાંપ ઈંગ્રેજ સરકારે ખાંધ્યા છે તેમાં ધણા ભગલા છે, અને વિશેષ યુરોપીઅન તેમજ દેશી લેાકા પણ રહે છે. અહીં ઉના ળામાં ઘણા માણસા હવા માટે આવી રહે છે, ઉનાળામાં તાઠું જેવા ભાસ થાય છે. શીયાળામાં અતિ ઠંડી લાગે છે.
અવચળગઢના દેરાસરાની જાત્રા કરી દેલવાડે આવી જાત્રા કરી ત્યાંથી આબુરોડ સ્ટેશન ( ખરેડી) આવવું. અહીંથી એક માઇલ સડકે થઇ અણદરે જવું. ત્યાંથી નવ માઇલ પગ રસ્તે મીરપુર ગામ જવું. ૫૫૮ મીરપુર.
અગાઉ હમીરગઢ નામે શેહેર હતુ' તે વસ્તી ટુટી જવાથી મારપુર નામે ગામથી ઓળખાય છે. ગામથી અડધા માલ ઉપર મેટાં ૪ દેરાસરા છે. સર્વથી માથુ દેરાસર ગોડીજી મહારાજનું આણુજીના દેરાસરાના જેવી કારણીનું ધણુ મનરંજન ભવ્ય તીર્થરૂપ છે, તેની જોડે ધર્મશાળા, વાવ કારખાનુ છે. અહીંથી પાછા આણુાડ સ્ટેશન ખરેડી આવવુ.
ખરેડીથી એક બાજુ આખુ અને ખીજી બાજુ આરાસુરના પાહાર છે. તે ઉપર કુભારીઆ તીર્થં જવુ, ૫૫૯ કુ‘ભારીઆ તીર્થ.
ખરેડીથી કેશરગજમાં દરબારી ધર્મશાળા છે ત્યાં થઇ આરાસુરના પહાડ ઉપર જવાય છે. રસ્તા આબુના પહાડ કરતાં ધૂણા કઠણ છે