________________
(૨) આપવાથી એ ગાખવામાં અઢાર લાખ રૂપીઆના ખરચ થમા કહેવાય છે.
ઉપરના અને દેરાસરોની કારણી ધણાજ વખાણને પાત્ર છે. કારીંગરાએ પણ અકકલ કર્યું ન કરે તેવી ઉતમ પ્રકારની ખારી કારણી કરી છે. આખા હીન્દુસ્તાનમાં ખીજુ કાઇપણ આવું કાતરકામ કરેલું સ્થળ 'કહેવાતું નથી. ઈમેજો તથા અમેરીકના વિગેરે ઘણા સાહેબ લાકા આ દેરાસરાના ફાટા લેઇ જાય છે, લેવા આવે છે, અને લેવાની હાંસ ધરાવે છે.
૩ ભેંસાસા શેઠે પ્રથમ તીરથ કરતુ અધાવેલું મારુ બાવન જીનાલયનું રૂ છે.
૪ ચામુખજીનું દેરાસર છે. એ ત્યાંના દેરાસર બાંધનાર કારીગરોએ પૈસા ઘણા પેઢા કીધા તેની નામઢારી ખાતર ત્યાં વધેલા પથ્થર વિગેથી બાંધેલુ કહેવાય છે.
દેલવાડાના તીર્થના દરવાજા આહાર ધર્મશાળાઓ છે તેમાં હઠીભાઇની ધર્મશાળાની પાછલી સડકપર ડાબે હાથ થઇ એ ગાઉપર શ્રી અવચળયઢ ચાલીને તેમજ બેલગાડીથી જવાય છે. માર્ગમાં એક ચમ આવે છે. અને એક ગાઉપર આટીયા નામે ગામ આવે છે તેમાં ચોવીસમા ભગવાનનું દેરાસર છે. તે ગામ પાછળ એક ગુરૂશીખર નામે પાહાડનું શીખર છે તેના ઉપર સાડાંત્રણ ક્રોડ મુની સિદ્ધિપદ્મ વયા હતા એવુ કહેવાય છે, અને તેથીજ જ્યારે દેલવાડા અને અવચલગઢ ઉપર દેરાસર ખાધેલા નહેાતાં ત્યારે પંચતીરથમાં આણુજીનુ પવિત્ર તીરથ ગણવામાં આવતું હતું એમ સંભવે છે. આ પાહાડન શીખર રસના કરવા યાગ્ય છે પરંતુ મારગ ઘણા કઠણ હોવાથી ઝાઝા ગાત્રાળુ ત્યાં જતા જણાતા નથી. ગામ એરીઆથી મેં પાહાડ પર