________________
(૯૩)
જવાના મારગ છે. આરીઆ ગામથી સામા જમણા હાથ તરફ અવચ ગઢના દેરાસરનાં શીખરનાં દરશન થાય છે, ત્યાંથી આગળ ચાલતાં અચળેશરના મદિરની સામે ઉંચામાં ઝાડીમાં સેાળમા ભગવાનનું દેરાસર છે એ કુમારપાળ રાજાનું બંધાવેલુ કહેવાય છે, ઉપર જતાં તળાવ તથા વાવ આવ્યા પછી અવચળગઢ ગામના દરવાજો આવે છે.
અવચળગઢના દરવાજામાં પેસતાં જમણે હાથે કારખાનુ ( પેઢી ) ભંડાર તથા ધરમશાળાઓ છે. કારખાના પાસે સતરમા ભગવાનનું દેરાસર છે, આ ગામમાં ખાર ધર વાણીના છે સીધુ સામન ગાડાં વિગેરે મળે છે. સંધ જાત્રાળુને અહીં રાત્ર રહેવાને કાષ્ઠ રીતની હરકત નથી. આગળ ગામમાં થઈ ઊંચે ચઢતાં એક ધરમશાળા છે તેમાં થઈને મોટા દેરાસરમાં જવાય છે, તે અતિ વિશાળ અને ઉંચુ ધણ રમણીક છે તેમાં મે ચામુખજી મહારાજ છે ને ચાર છુટી પ્રતિમાજી છે તે સવરાદિ ધાતુમય ચદસે ચુમાળીસ મણના કહેવાય છે, આ પ્રતિમાજી કુંભારાણાના શાંશાં અને સુલતાનજી નામે દીવાનાની પ્રેરણાથી તેની એ રાણીમાએ ભરાવેલી જણાય છે તેની જુદી જુદી વખતે પ્રતિષ્ટા થએલી કહેવાય છે પુલ નાયકજી મહારાજની પ્રતિષ્ઠા સવત ૧૫૬૬ મા થઇ છે એવુ' લેખ ઉપરથી જણાય છે. રાણીઓએ સીતાહમાં માતાના મહેલમાંથી દર્શન થાય એવા ઉંચા સ્થળે આ પ્રતિમાજીની સ્થાપના કરવાનું કહેલ હાવાથી આ આખુગિરી રાજના ઊંચા અવચળગઢના શીખર ઉપર દેરાસરમાં ખીરાજમાન કરેલ છે. આ દેરાસરમાં પેસતાં એક ભાજી ખાવીસમા ભગવાનનું અને ખીજી બાજુએ ત્રેવીસમા ભગવાનનું એમ એ દેરાસર છે દેરા બાહાર નીકળ્યાં પુછી જમણા હાથ પર ચામુખજી તથા રૂપવિજય મહારાજની છબી છે. ત્યાંથી નીચે ઉતરતાં નગારખાનું તથા તેની પાસે શાંતીદાસ