________________
(૮૭)
સોજ ભાવ મળે છે. રોડેર જોવા લાયક છે, અહીથી પગ રસ્તે ગાઉં છે . પાછા પીંડવાડા ટેસને આવવું.
પાડવાડાથી સીધા રેલમાર્ગે નાના ગામ માઇલ ૧૦ ભાડુ એ આના છે પણ પચતીર્થી જાત્રા કરનારથી આસપાસના ગામામાં જાત્રા થઈ શકતી નથી તેથી પગ રસ્તે પી'ડવાડાથી મેલ ગાડીએ થઇ. ગામ નરાલી જવું.
પર જારાલી. બાવનજીનાલયનું મોઢું દેરાસર છે. ત્યાંથી વીરવાડા ગામ જવુ, પ૩૩ વીરવાડા.
દેરાસર એ છે. ત્યાંથી માડવડા ગામ જવુ,
પ૩૪ માડેવડા.
બે દેરાસરી છે. ત્યાંથી નાદીયા ગામ જવું.
૫૩૫ નાદી.
દેરાસર ૧ જીવીતસ્વામીની સ્થાપનાનું છે. અહીંથી નાના સ્ટેસન ખે કાશ છે, ત્યાંથી રાણી ગામ સ્ટેશન જવાય છે પણ પગ રસ્તે ગામ લાટાણાજી જવુ.
૫૩૬ લાટાણાજી.
દેરાશર ૧ માઢું તથા ધર્મશાળા છે. અહીંથી શ્રી દેનાજી જવુ. ૫૩૭ દેનાજી.
દેશસર ૧ માટુ' તથા ધર્મશાળા છે, અહીંથી પગ રસ્તે ગામ કાજરા જવું.
૫૩૮ કાજરા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પળ રસ્તે શ્રી સાવાડા જવું,